Shikaar - 41 book and story is written by Devang Dave in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shikaar - 41 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શિકાર - પ્રકરણ ૪૧
Devang Dave
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
Four Stars
1.4k Downloads
4.5k Views
વર્ણન
શિકાર પ્રકરણ ૪૧આમ તો માનવું થોડું અઘરૂં હતું પણ SD ની વાત કોણ છે ન માને? પણ શ્વેતલભાઇ ની ગડમથલ અલગ જ હતી, જો ખાલી SD જ આગળ જઈ શકે તેમ હોય તો પછી એમણે ય જવું શું કામ પડે? એકલા તો સાવ ન જ જવા દેવાય.... એ જ વાત આકાશ અલગ રીતે વિચારી રહ્યો હતો જો SD જ ત્યાં છેક સુધી જઈ શકે તો પછી બીજી વ્યક્તિ ગૌરી પણ જઈ શકે ને ... ના પણ ગૌરી ને કાંઇ થઇ જાય તો...? ના ગૌરી ને દૂર જ રાખવી જોઈએ આ મેટર થી... પણ આ વિચારોમાં એક વ્યક્તિ ત્રણેય વિસરી ગયા હતાં રાજેશ
આમ તો પોત પોતાની માયાજાળ માં એકબીજા ને ફસાવતા લોકોની વાત પણ એક ઘટના એવી ઘટે કે....કોનો શિકાર કોણ કરી રહ્યું છે એ જ પ્રશ્ન થઇ પડ્યો પણ અંતે...
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા