અમુક સંબંધો હોય છે...ભાગ 11 Dharmishtha parekh દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો અમુક સંબંધો હોય છે...ભાગ 11 Amuk Sambandho Hoy chhe - 11 book and story is written by Dharmishtha M Parekh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Amuk Sambandho Hoy chhe - 11 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અમુક સંબંધો હોય છે...ભાગ 11 Dharmishtha parekh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (70) 1.2k 3.6k આગળ ભાગ 10 માં આપે જોયું કે અનમોલ, જાનવી અને એન્જલ ત્રણે ખુશી ખુશી પોતાના જીવનની નૌકાને પ્રેમના પ્રવાહમાં આગળ વહાવી રહ્યા હતા. ધીમે ધીમે દિવસો પસાર થતા એન્જલ યૌવનના ઉંબરે પગ મુકે છે. તેમનું યૌવન સોળે કળાએ ...વધુ વાંચોરહ્યું હતું. એન્જલમાં ક્યાંકને ક્યાંક જાનવીનું જ પ્રતિબિંબ જલકી રહ્યું હતું. જાનવી એન્જલને મમતાની સાથે સાથે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકેનો સાથ પણ આપી રહી હતી. એન્જલ દિવસ દરમ્યાન બનેન તમામ નાની મોટી વાતો જાનવી સાથે સેર કરતી. બંને ક્યારેક સાથે મુવી જોવા જતા તો ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા. જયારે પણ બંને કોઈ પાર્ટીમાં જતા ત્યારે લોકો તેમને માં દીકરી નહિ પણ ફ્રેન્ડ જ સમજતા. સમય ઘણો વીતી ચુક્યો હતો આમ છતાં જાનવી પહેલા જેવી જ સ્લીમ દેખાઈ રહી હતી. જાનવી અને એન્જલના ચપ્પલનું માપ એક જ હતું, કપડાનું માપ પણ એક જ રહેતું. પરિણામે એન્જલ ક્યારેક જીદ કરીને જાનવીને જીન્સ અને ટીશર્ટ પહેરવા મજબુર કરી દેતી. બંને એકબીજાના પુરક હતા. એન્જલના જીવનમાં પ્રથમ સ્થાન જાનવીનું હતું. તેમના જીવનનું અસ્તિત્વ અને તેમનું સર્વસ્વ એક માત્ર તેમના માતાપિતા જ હતા. પણ કહેવા છે ને કે સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. એન્જલના જીવનમાં નમનનું આગમન થતા જાનવી અને અનમોલ પ્રત્યેના એન્જલના વર્તનમાં પરિવર્તન આવવા લાગે છે. આજ સુધી પોતાની માં સાથે તમામ વાતો સેર કરનાર એન્જલ હવે માં સામે જુઠ્ઠું બોલતા પણ અચકાતી નથી. નયન માટે તે કોઈ પણ પરિસ્થિતિ સામે નમવા તૈયાર હતી. એન્જલ અને નયનની પ્રથમ મુલાકાત થીયેટરમાં થઇ હતી. આ બંનેની મિત્રતા સમય જતા કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થઇ એ જોઈએ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અમુક સંબંધો હોય છે...ભાગ 11 અમુક સંબંધો ? હોય છે - નવલકથા Dharmishtha parekh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (1.2k) 19.2k 69.5k Free Novels by Dharmishtha parekh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ