Ekta Dhakan

Ekta Dhakan

@ektadhakan19gmailcom

(36)

Rajkot

1

816

3.4k

আপনার সম্পর্কে

બચપન થી જ વાંચન લેખન માં ખૂબ રસ ધરાવું છું. શરુઆત માં સ્કૂલ માં લેખન સ્પર્ધાઓ માં પાર્ટ લઈ અનેક મેડલ મેળવ્યા..પછી ઘણા મેગેઝીન માં આર્ટીકલ્સ આપવા નું ચાલુ કર્યું . પ્રશંસાઓ નાં પુલ બંધાતા વધુ ઉત્સાહ જાગ્યો કવિતાઓ પણ લખવા નું શરુકર્યું . આધ્યાત્મિકતા પર એક પાંચ પગલા પરમતત્વ ને પામવા નામક બુક પણ લખી છે. નાનકડો કવિતા સંગ્રહ પણ રચ્યો.. લેખન ની સાથે સાથે માનવ સેવા નાં કાર્યો માં પણ રસ ધરાવું છું એટલે નેચરોથેરાપી ડોકટર નો અભ્યાસ કરી સેવા આપું છું . જીવન માં ઘડી બે ઘડી નાં ઉતાર ચઢાવ તો ઘણા આવ્યા પરંતુ મારી કલમે કદી મારો સાથ ન છોડયો પણ હંમેશા હ્દય નાં ભાવો ને શબ્દો માં પરોવી મણકા ની તુલે સાચવ્યા છે . મને નવાં નવાં લોકો ને મળવું , નવી નવી જગ્યાઓ એ જવું નવા અનુભવો કરવા નો ખુબ શોખ હોવાથી બાળપણ થી જ મૈત્રીભાવ કેળવાયો . અજાણ્યા વ્યકિત ની પીડા ને પણ અનુભવી મદદ કરવા તત્પરતા દાખવવી એ પણ પહેલે થી જ કુદરતે સ્વભાવ સાથે વણી આપ્યું છે . જીવન ની એક એક ક્ષણ બહુમૂલ્ય છે એ એળે ન જાય એવી સતત જીણવટ ભરી નજર સાથે ચીવટ રાખું છું . જે કંઇ પણ લખું છું એ કદી ગોઠવી ને નહી પરંતુ હ્દય માંથી નીકળતા ભાવો જેવા છે તેવા જ પીરસું છું ને ખુદ પણ માણુ

    • (36)
    • 3.4k