The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@rahulsataparayahooco
Surendranagar
2
1.4k
8.2k
મારો પરિચય આપતા એમ કહીસ કે હું એક નાનું સુંદર ગામડું સુદામડા (તા. સાયલા ) નો વતની છું. બાળપણ સુદામડા માં જ વીત્યું . પછી જેમ જેમ સમય વીતતો ગયો ..ભણતર નો ભાર લેવા માટે સુરેન્દ્રનગર માં સ્થાયી થયા. હાલ સુરેન્દ્રનગર માં રહું છું. મેં માસ્ટર ઓફ ફાર્મસી નો અભ્યાસ ૨૦૧૩ માં પુરો કર્યો. પછી જીંદગી એ થોડો વળાંક લીધો અને હું ભારત ની સિવિલ સેવા પ્રત્યે આકર્ષાયો. પછી એની તૈયારી કરવા માટે હું આપણી રાજધાની નગર દિલ્હી માં ગયો. આટલું ભણ્યો (બે વરસ સાયન્સ + લગભગ ૭ વરસ ફાર્મસી) એટલે કે ૯-૧૦ વરસ થી મારો અને મારી માતૃભાષાનો સંબંધ ફક્ત બોલવા અને વાંચવાનો જ…!! પણ ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે લાગણી તો ધરબાયેલી હતી જ …..!!! પછી મેં સિવિલ સેવા ની પરીક્ષા માં મારા વૈકલ્પિક વિષય ની પસંદગી પણ ગુજરાતી સાહિત્ય પર ઉતારવાની હિંમત કરી, અને આપણા ગુજરાતી સાહિત્ય ની ભવ્યતા વિશે ની જાણકારી મળી. …બસ ત્યાર થી માતૃ ભાષા પ્રત્યે અનેરો ઝુરાપો અનુભવું છું. અને આપણી ભાષા ના આં રસાળ સાહિત્યને મન ભરી ને માણુવા લાગ્યો છું. અને ૨૦૧૫ નવા વરસ થી મારી લાગણી ને મારા વિચારો ને લેખિત સ્વરૂપ આપવા હું પ્રેરાયો અને આ બ્લોગ નો જન્મ થયો…!!! મને આશા છે કે આપ આવી જ રીતે આ
লগইন জারি রাখুন
By Login you agree to Matrubharti "ব্যবহারের শর্তাবলী । মাতরুবার্তি" and "গোপনীয়তার শর্ত"
যাচাই
ডাউনলোড অ্যাপ
অ্যাপ ডাউনলোড করতে লিংকটি পান
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser