જીવનસારપલકનાં જીવનનું આખરી પાનું પણ બંધ થઈ ગયું, એણે પોતાની જાતને કહ્યું કે આજે ભલે અમારો આ "અધુરોપ્રેમ" પુરવાર ...
મીલનઆકાશ પલકને સમજાવી રહ્યો છે, વારંવાર એને મનાવવાં છતાં પણ પલક એની સાથે લગ્ન કરવાં માટે તૈયાર નથી થતી.એનું ...
સંઘર્ષપોતાનાં પતીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને ફરી નવી જીંદગી શરૂ કરીને પલકને હૈયામાં કપરો આઘાત લાગ્યો. પરંતુ કરે ...
આઘાતઆકાશ પલકને મળીને ગયો આજે બે વર્ષ વીતિ ગયાં, એ દરમિયાન પલકે કેટલી વખત કોર્ટમાં દોડાદોડી કરી.કેટલી મુશીબત ભોગવી.સામે ...
અચરજપોલીસનો ફોન.આવતાંજ પલક "અચરજ"માં પડી ગઈ. એણે પોલીસને કહ્યું હાજી સર બોલો હું પલક શું હતું ? પીએઓ એ ...
આદરભાવઆજે આકાશ મળ્યો એની ખુશીનો કોઈ પાર ન રહ્યો, એક નવી ઉમીદ પલકનાં હ્લદયમાં જન્મી હતી.પરંતુ જ્યારે એણે સાંભળ્યું ...
મુલાકાતપલક અને એની દીકરી વંદના પોતાની એકલવાયું જીવનને ગમેતેવી રીતે પસાર કરી રહીછે. એકદિવસ વંદના અને પલક બન્ને જણ ...
નોટિસપલકને અડધીરાત્રે આવેલી જોઈને અત્યારે કશું પુછ્યું નહીં એને શાંતિ મળે એટલે નીરાંતે સુઈ જવાં દીધી.પથારીમાં પડતાની સાથેજ ઉંડી ...
વમળપલક પોતાની જીંદગી ટુંકી કરવાંનું પાક્કો નીર્ધાર કરી ચુકી છે.પોતાની નાનકડી પરીને છેલ્લી વખત પોતાની છાતીનું ધાવણ ધવરાવી અને ...
દમનપલકને કાલે એક સુંદર મજાની એક નાનકડી પરી જેવી દીકરી નો જન્મ થયો. પલક બહુ ખુશખુશાલ હતી,એનાં સાસરીયાં દીકરીને ...