ðpk-dfpW$u (2004) qL$ip¡f ipl:k„Np¡B cpfs_u b^u S> âpv¡$iuL$ cpjpAp¡dp„ qaëd b_¡ R>¡. ApS>¡ Ap`Z¡ dfpW$u qaëd ""ðpk''_u hps L$fuiy„. ...
જે’નિસિસ - ઉત્પત્તિ (૧૯૮૬) માનવ સંબંધના તાણાવાણા કિશોર શાહઃસંગોઇ મૃણાલ સેન ફિલ્મ જગતના મોટા ગજાના દિગ્દર્શક. એમની ભુવન સોમ ...
ગીત ગાતા ચલ (૧૯૭૫) પ્રેમના સાતત્યનો પરિચય તારાચંદ બરજાત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સન્માનનીય નામ. રાજશ્રી પ્રોડકશનના બેનર હેઠળ એમણે સુંદર ...
સિદ્ધાંતોની માનવતા વિહોણી દિક્ષા દિક્ષા (૧૯૯૧) હિન્દી ફિલ્મ જગતના નવા પ્રવાહની શરૂઆતની આ ફિલ્મ સમાજની નક્કર વાસ્તવિક્તાને સ્પર્શે છે. ...
દાગ-જૂનું (૧૯૫૨) સંગીતમય પ્રણયકથા અમીય ચક્રવર્તીએ ઘણી સ્વચ્છ સામાજીક ફિલ્મો આપી છે. એમની ફિલ્મોમાં કશોક સંદેશ રહેતો. દાગ ફિલ્મમાં ...
છોટી સી બાત (૧૯૭૫) જીવનલક્ષી હળવી ફિલ્મ બાસુ ચેટર્જી સ્વચ્છ અને હળવી ફિલ્મોના સજર્ક. છોટીસી બાત એક હળવી જીવનલક્ષી ...
બહુ બેગમ (૧૯૬૭) ચોથો ખૂણો શોધતો એક પ્રણય ત્રિકોણ હિન્દી ફિલ્મોમાં ૬૦ અને ૭૦ના દાયકા પ્રણય ફિલ્મો માટે સુવર્ણકાળ ...
પ્લુટોનીક લવનું દિવ્ય કાવ્ય : અમર પ્રેમ (૧૯૭૧) કિશોર શાહઃસંગોઇ શક્તિ સામંત ફિલ્મ ઉદ્યોગના મોટા ગજાના પ્રોડ્યુસર-ડિરેકટર. એમની શરૂઆતની ...
અલ્લાહ કે બંદે ચીલ્ડ્રન ઍટ વોર (૨૦૧૦) ગુંડાગીરીમાં વેડફાતા બચપણનું પ્રતિબિંબ નવી સદીમાં ફિલ્મોને નવો ટચ મળ્યો. વિષયો બદલાયા. ...
અસ્પૃશ્યતાને સ્પર્શતી અછૂતી ફિલ્મ સુજાતા (૧૯૫૯) ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિમલ રૉય મિડાસ ટચ ધરાવતા નિર્માતા-દિગ્દર્શક. એ જે ફિલ્મને સ્પર્શે ...