2...7....4...7...1.. મોબાઈલ ફોનનાં સ્ક્રીન પર એણે આંગળીયો ફેરવી. આખરે સામા છેડેથી “હેલો” સંભળાયું . એટલે એણે પૂછ્યું.. “ હેલો ...
સમી સાંજના ઉતરતા ઓળાઓએ એ સૂની અને ભેંકાર જગ્યાને વધુ ઉદાસીન અને ગમગીન બનાવી દીધી. ચોતરફ સ્તબ્ધતા છવાયેલી ...