મહારાજ અને પૃથ્વીરાજ બંને ફસાઈ ગયા હતા.સુરંગ નો દરવાજો બંધ થવાના કારણે પાછું જવું શક્ય નહોતું. મહારાજ અને પૃથ્વીરાજ ...
ધીરે ધીરે રે મનાંધીરે સે સબ હોયમાલી સીંચે સો ઘડાઋતુ આયે ફલ હોયક્લાસ માં એકવાર પ્રોફેસરે અસાઇન્મેન્ટ ચેક કરવા ...
મહારાજ શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ પોત પોતાના ઘોડા પર આગળ વધી રહ્યા છે. શિવરાજપુર ની સીમાઓ ક્યારની ય પાછળ રહી ...
શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ નગર ના પાદરે ઊભા છે. મણી ને પાછો મેળવવા માટે ની બંને ની સફર શરૂ થઈ ...
શિવરાજપુર ની પૂર્વ માં પોતાના નારંગી કિરણો પાથરતો સૂર્યોદય થઈ રહ્યો છે.આખું નગર આ નવા દિવસ ને વધાવવા માંગતું ...
ફાગણીયો પુર બહાર માં ખીલ્યો હતો. જંગલ ની જ્યોત એ આખા વગડા જોડે હોળી રમી હોય તેમ આખો વગડો ...
જૂન મહિના ની ધોમ ધખતી એ બપોર હતી. તાપ માં સુકાઈ ને સાવ બરડ થઈ ગયેલા સાગ ના પાન ...