Krishvi stories download free PDF

વેળા મિલનની

by Krishvi
  • (4.7/5)
  • 6.2k

પ્રિત સ્કૂલની એક વોલીબોલ સ્પર્ધામાં સિલેક્ટ થયો. તેને હવે શહેરની નામાંકિત સ્કૂલમાં રમવા જવાનું હતું. પ્રિત નાનપણથી હોંશિયાર અને ...

ઓનલાઇન મિત્ર

by Krishvi
  • (3.8/5)
  • 4.6k

તું આવ્યો એ સમય બધું જ જાણે થંભી ગયું હતું. તારું હગ કરીને મને મળવું મને લાગે છે તું ...

કલાકાર

by Krishvi
  • (4.6/5)
  • 5.5k

ઘણીવાર માણસની અનંત ઈચ્છાઓ જન્મ લે તો છે પરંતુ જેટલી જન્મ લે છે તે બધી જ મૃત્યુ પામે છે. ...

આભડછેટ

by Krishvi
  • (4.7/5)
  • 6.9k

દિવાળી એટલે એક પર્વ. જે ભારતની સાથે સાથે જ્યાં જ્યાં ભારતીય ત્યાં ત્યાં દિવાળીની ઉજવણી. દિવાળી એટલે અમીર થી ...

વ્યથિત મન

by Krishvi
  • (4.6/5)
  • 5.1k

ઓહ ડાયરી આજ કેટલાં દિવસ બાદ મને સમય મળ્યો તને હાથમાં લેવાનો. ખરેખર કહુંને તો તારી સાથે વાત કરીને ...

માણસાઈ

by Krishvi
  • (4.8/5)
  • 5.9k

માણસાઈ માણસને જુઠ્ઠ બોલીને શું મળે છે..? આજકાલ સોશિયલ મીડિયા પર ખબર નથી પડતી કે ઘણા લોકો ખોટા નામ ...

સુખની કિંમત

by Krishvi
  • (4.9/5)
  • 14.2k

મારો પરિવાર હું બપોર વચ્ચેનાં સમય દરમિયાન ઉઠીને બેડરૂમમાંથી બહાર આવી. સોફા પર તુલસી બેઠી બેઠી કંઈક લખી રહી ...

પુરુષોત્તમ

by Krishvi
  • (5/5)
  • 5k

મુક્ત મનની વાતો એક બાળક માટે હોસ્ટેલ શામાટે જરૂરી હોય છે? કદાચ જરૂર હોય છે તો શા માટે જરૂરી ...

ફરી મળીશું..... મળીશ...?

by Krishvi
  • (4.7/5)
  • 4.3k

રાહી - હાય..ક્યાં છે તું ? સાંજે 5 વાગે આપણે ટી પોસ્ટ પર મળીએ છીએ...ઓકે.મીત - નહિ યાર..આજે હું ...

સપનાંનું અપહરણ

by Krishvi
  • (4.8/5)
  • 5.4k

મારે આજ કોલેજમાં રજા હતી. નતાશા બે-ત્રણ વાર ફેલ થઈ તો બિચારીને તેનાં પપ્પાએ ભણતી ઉઠાડીને લગ્ન કરાવી દીધા. ...