Sanjay Sheth stories download free PDF

સ્નેહ ની ઝલક - 11

by Sanjay
  • (5/5)
  • 672

પરિવાર એટલે સંપૂર્ણ બ્રહ્માંડશહેરના જૂના ભાગમાં આવેલી એ સંકડી ગલીમાં એક નાનકડું મકાન હતું. મકાન શું, બસ બે રૂમ, ...

સ્નેહ ની ઝલક - 10

by Sanjay
  • (5/5)
  • 834

દોસ્તી – લાગણી અને મર્યાદા વચ્ચે વહેતી એક વાર્તાશાળાની સવાર હંમેશાં થોડી અવ્યવસ્થિત હોય છે. ઘંટ વાગે તે પહેલાં ...

મારી કવિતા ની સફર - 9

by Sanjay
  • (5/5)
  • 756

જીવનના માર્ગમાં પડકારો અનિવાર્ય છે, પણ મનોબળ અને દ્રઢ નિશ્ચય હોય તો દરેક વાવાઝોડું નાનું બની જાય. આ કવિતા ...

મારી કવિતા ની સફર - 8

by Sanjay
  • (5/5)
  • 740

પ્રેમને શબ્દોમાં સમજાવવું કદાચ સહેલું નથી, કારણ કે તે અનુભૂતિનું એવું સાગર છે, જેના તરંગો હૃદયની ઊંડાઈમાં જ મહેસૂસ ...

સત્ય ના સેતુ - 4

by Sanjay
  • (5/5)
  • 782

મુંબઈ પોર્ટની તે રાતે થયેલી કાર્યવાહી દેશના સમાચાર ચેનલો સુધી વીજળી જેવી ઝડપે ફેલાઈ ગઈ, પરંતુ એ માત્ર શરૂઆત ...

મારી કવિતા ની સફર - 7

by Sanjay
  • (5/5)
  • 676

મિત્રતા એ જીવનનો સૌથી રંગીન અધ્યાય છે—ક્યારેક હાસ્યના રંગે, તો ક્યારેક સ્મૃતિઓના સુગંધથી મહેકતો. મારા જીવનમાં પણ એવા અમૂલ્ય ...

સત્ય ના સેતુ - 3

by Sanjay
  • (5/5)
  • 930

મુંબઈ પોર્ટની રાત કંઈક અધૂરી ચીસની જેમ ભારે લાગી રહી હતી. સમુદ્રના મોજાં જાણે ગુસ્સે ચડીને કિનારાને અથડાતા, અને ...

સત્ય ના સેતુ - 2

by Sanjay
  • (5/5)
  • 992

સત્ય ના સેતુમુંબઈ પોર્ટ પર ઉઠતી હોર્ન ના અવાજ સાથે સાંજ ધીમે ધીમે ઓગળી રહી હતી, પરંતુ આરવ દેસાઈના ...

સ્નેહ ની ઝલક - 9

by Sanjay
  • (5/5)
  • 1.3k

શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાંતે ભરેલું લાગતું હતું. પોતાના મકાનમાં વર્ષો સુધી તેઓએ પુત્ર–પુત્રી સાથે સુખપૂર્વક ...

સત્ય ના સેતુ - 1

by Sanjay
  • (4.9/5)
  • 1.6k

સત્ય ના સેતુ ૧મુંબઈ પોર્ટ પર સાંજનું મધુર, છતાં કંઈક વિચિત્ર શાંતિપૂર્ણ વાતાવરણ છવાયું હતું. પરદેશી વેસલ્સ એક પછી ...