Ashutosh Desai

Ashutosh Desai

@ashutoshdesai01gmail

(50k)

Mumbai

10

10.3k

40k

আপনার সম্পর্কে

લાઈફ is બ્યુટીફુલ ... આશુતોષ બોલે તો - Writer / Columnist / Script Writer / Theater Actor / Director જેને રખડવું ગમે છે, ગમતિલા સાથે વાતો કરવી, મિત્રતા કરવી ગમે છે, પ્રકૃતિ નજીક દોડી જવું, મૂડ બને તે રીતનું મ્યુઝિક સાંભળવુ, ફિલ્મો જોવી ખૂબ જ ગમે. સાવ એકલા પડી જઈ જાતને મડી લેવું તેની સાથે વાતો કરી લેવી પણ ખૂબ ગમે. ક્યારેક અલગારી, ક્યારેક મૂડી, ક્યારેક મસ્તી કરતો તો ક્યારેક બોરિંગ પ્રકારનો માણસ એટલે હું. હા હું આશુતોષ યા અભય કહો તો પણ ચાલે. હું તમને મળી શકું મારા લખાણ દ્વારા ! Life, મારા શબ્દોમાં... ઈશ્વર તરફથી મળેલી એક એવી સરસ ભેટ જે, હર પળ અચંબિત કરતી રહે છે. એક કૉલમિસ્ટ તરીકે હું અલગ-અલગ ન્યુઝ પેપર્સ માટે અલગ-અલગ વિષયો પર લખું છું. મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિ "ઈન્ટરવલ" માટે દર બુધવારે 'એક સ્થળ ભૂતાવળ'ના નામથી દુનિયાના ભૂતિયા સ્થળો પર આર્ટીકલ્સ લખું છું, જ્યારે સંદેશ માટે દર સોમવારની વ્યાપાર પૂર્તિમાં શેરબજારના સેકટર્સ પર તો ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર માટે દર સોમવારની પૂર્તિમાં મ્યુચ્યુઅલ ફંડ વિષે, દર શુક્રવારે ક્લાસિક ફિલ્મો તથા ફિલ્મ સેલેબ્રિટીઝ પર મારી બે કૉલમ્સ આવે છે. સાથે જ બુધવાર

    কোনো উপন্যাস উপলব্ধ নয়

    কোনো উপন্যাস উপলব্ধ নয়