Chaitanya Thakar

Chaitanya Thakar

@chaitanyamthakorgmai

(273.7k)

Rajkot

6

9.5k

40k

আপনার সম্পর্কে

ચૈતન્ય ઠાકોર આપણે નામથી શરૂઆત કરીએ.. હંમેશા નામ બધા ને તેના ફઈબા આપે પરંતુ મારું આ નામ મને મારા પ્રિય મિત્રે આપેલ છે !! લાગ્યું ને અલગ... આવા અનેક અનુભવો, સમસ્યા, સુખદ અને દુઃખદ પ્રસંગો આપની સમક્ષ વર્ણવવાના છે તો ચાલો આપણે મળીએ મારી વાર્તાઓમાં.. હાલમાં રંગીલુ રાજકોટ મારી કર્મભૂમિ છે જયારે કેસરી સિંહ જેવા જેની ગૌદમાં રહેનાર છે , હરીભરી લીલી હરિયાળી તેનો સિગાર છે , ગુજરાતનું ગૌરવ ઉચા આકાશને ચુબે .., તે આપણા મલકનો ગરવો ગઢ ગીરનાર જ્યાં આવેલ છે તે સાધુ સંતોની ધરા એટલે કે જૂનાગઢનો રહેવાસી છું.

    কোনো উপন্যাস উপলব্ধ নয়

    কোনো উপন্যাস উপলব্ধ নয়