Dolly Chirag Karia

Dolly Chirag Karia

@dollychiragkaria4507

(51)

porbandar

2

1.5k

5.7k

আপনার সম্পর্কে

હું ડોલી ચિરાગ કારીયા ઉર્ફે ડોલી ‘હરિણી’, વાંચનની યાત્રાની નાનકડી પ્રવાસી. લખવું વાંચવું અને લખેલું વાંચેલું શેર કરવું ખુબ જ ગમે. એક હોમ મેકર અને ફૂલ ટાઇમ વિચારવાની કુ/સુટેવ ધરાવતી યુવતી. કોલેજમાં આર્ટસ વિષય લઈને બી એ થયેલી ગૃહિણી અને અંગ્રેજીની જબરી શોખીન. અંગ્રેજી મુવી લ્યુસીની જેમ બધામાં એક્સ્ટ્રા ડીટેઈલિંગ દેખાયા કરે અને એમાંનું જેટલું મઠારીને આપની સમક્ષ રજુ કરું એના પર અભિપ્રાય જરૂરથી આપશો. મારા વિષે આમ તો ઘણું લખી શકું પણ લખવાનું મારે જે પ્રસંગો વિષે છે એ વાંચો ને મોજ કરો. જય શ્રી કૃષ્ણ !

    কোনো উপন্যাস উপলব্ধ নয়

    কোনো উপন্যাস উপলব্ধ নয়