The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@ektanbyahoocom
અમદાવાદ
1
1.1k
4.4k
મારું નામ એકતા નીરવ દોશી. અમદાવાદમાં રહેતી એક ગૃહિણી છું. મારા પતિ “IBM” સાથે કામ કરે છે. હું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર અને પોસ્ટ ડિપ્લોમા ઈન કોમ્યુટરસ્ છું. ભરતનાટ્યમ વિશારદ છું. નાનપણથી જ સાહિત્યની દુનિયાથી જોડાયેલી છું. મને વાંચવાનો, ફિલ્મોનો અને પ્રવાસનો પુષ્કળ શોખ છે. ડિજિટલ મીડિયામાં ટૂંકીવાર્તાઓ, અછાંદસ કાવ્ય, ટૂંકા લેખ અને પ્રવાસવર્ણન લખું છું. ઘર,વર, પરિવાર અને બાળકોને સમર્પિત મારી દુનિયા વચ્ચે પોતાના અલાયદા આનંદ માટે લેખન પ્રવૃતિ કરું છું.
কোনো উপন্যাস উপলব্ধ নয়
লগইন জারি রাখুন
By Login you agree to Matrubharti "ব্যবহারের শর্তাবলী । মাতরুবার্তি" and "গোপনীয়তার শর্ত"
যাচাই
ডাউনলোড অ্যাপ
অ্যাপ ডাউনলোড করতে লিংকটি পান
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser