Herat Virendra Udavat

Herat Virendra Udavat মাতরুবার্তি যাচাই করা হয়েছে

@heratudavat2922

(1.7m)

85

239.2k

499.6k

আপনার সম্পর্কে

પ્રોફેશનલ લાઈફમાં એક પિડિયાટ્રિશ્યન છું. પણ અરબન ગુજરાતી વાર્તા લખવી અને લોકો સુધી પહોંચાડવી એ જ મારુ પેશન છે. કનૈયાલાલ મુનશીજી અને ખાસ કરીને તેમની રચના ગુજરાતનો નાથ મારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહી છે. હેલ્યુસિનેશન નામની મારી નવલિકા પુસ્તક રૂપે પ્રકાશિત પણ થઈ છે. મારી ૪ નવલિકાઓને દિવ્ય ભાસ્કરના રસરંગ કૉલમમાં સ્થાન મળ્યું છે.મારી વાર્તાની ફિડબેક તમે મને આ નંબર અથવા આ મેઈલ વડે પહોંચાડી શકો છો. વાચકો હંમેશા મને સ્ટોરી લખવા માટે પ્રેરણા આપે છે. 9033017586 udavatherat93@gmail.com

    • (3.3k)
    • 6.1k
    • (8.3k)
    • 8.5k
    • (10.8k)
    • 6.2k
    • (15k)
    • 9k
    • (50.9k)
    • 4.4k
    • (29.2k)
    • 4.7k
    • (10k)
    • 4.3k
    • (46.7k)
    • 4.5k
    • (10k)
    • 4.7k