Darshana Hitesh jariwala

Darshana Hitesh jariwala মাতরুবার্তি যাচাই করা হয়েছে

@jari

(117k)

49

88k

190.8k

আপনার সম্পর্কে

હું દર્શના જરીવાળા, મેટ્રિક પાસ ગૃહિણી સુરત ગુજરાતથી છું. અગિયાર વર્ષ સફળ ગૃહિણી અને પરિવારની જવાબદારી સંભાળતા નેટવર્ક માર્કેટિંગમાં પહેલું પગલું ભર્યું હતું. ત્યાંથી સપનાઓ ફરીથી જીવંત થયા હતા. એક સ્ત્રી તરીકે આર્થિક સ્વતંત્રતા એ મારું સપનું બન્યું. ત્યારથી શીખવાની શરૂઆત કરી હતી. આજે પણ શીખી રહી છું. કહેવાય છે કે ભગવાને બધા માટે ચોકકસ પથ નક્કી કર્યો હોય છે. ભગવાનની કૃપા થકી ફેસબુક પરથી પ્રતિલિપિ અને માતૃભારતી પર નાના નાના કોટ્સથી લઈને નવલકથા લખવાની શરૂઆત કરી હતી. હું કોઈ પ્રોફેશનલ લેખિકા નથી.