Krunal Darji

Krunal Darji

@krunaldarji1883gmail

(94.5k)

ahmedabad

7

8.4k

29k

আপনার সম্পর্কে

નમસ્કાર મિત્રો! હું કૃણાલદરજી હાલ હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છુ.વાંચન અને લેખનનો શોખ નાનપણમાં દાદીમાંની વાર્તાઓ કેહવાના ક્રમના કારણે વિકસ્યો જેને આગળ જતા સોસિયલ મિડીયાના માધ્યમથી લોકો સામે જાહેર કરવાનો મોકો મળ્યો જે લેખન માટેના પ્રેરકબળ ને સમયે સમયે ઇંધણ પુરુ પાડે છે.માતૃભારતી જેવી સંસ્થા નવા ઉભરતા લેખકો માટેની તળીયાની જમીન પુરી પાડવાનુ એક ઉમદા કામ કરી રહી છે જેના માટે માતૃભારતી અને તેની ટીમ અભિનંદનને પાત્ર છે....!

    • (2.9k)
    • 4.1k
    • (16k)
    • 4k
    • (25.8k)
    • 3.3k
    • (14.9k)
    • 4.5k
    • (9.2k)
    • 3.8k
    • (9.7k)
    • 5.3k
    • (16k)
    • 4k