The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@nishdstergmailcom
1
1k
4.1k
મારા વિશે જણાવું તો હું રહેવાસી અમદાવાદની છું પણ કર્મભૂમિ કેનેડાને બનાવી છે. ભાષા પ્રત્યેનાં પ્રેમ અને વાંચનના શોખને કારણે આવતી જતી રહું છું આ માતૃભૂમિ પર. ક્યારેક ક્યારેક કાગળ અને કલમ દ્વારા મનની લાગણીઓને ઊડવાને આકાશ આપતી આ માતૃભૂમિ પર બે ચાર મનની વાત અને વિચારોની આપ લે કરવા વારંવાર ભ્રમણ કરતી રહું છું ત્યારે માદરે વતનમાં જ છું એવી અનુભૂતિ થતી હોય છે. બાકી એક સામાન્ય લાગણીપ્રધાન ગૃહિણી છું.
লগইন জারি রাখুন
By Login you agree to Matrubharti "ব্যবহারের শর্তাবলী । মাতরুবার্তি" and "গোপনীয়তার শর্ত"
যাচাই
ডাউনলোড অ্যাপ
অ্যাপ ডাউনলোড করতে লিংকটি পান
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser