pratik patel

pratik patel

@patelpratik1596gmail

(58.8k)

surat

2

2.7k

11.3k

আপনার সম্পর্কে

હેલ્લો, હું પ્રતિક પટેલ..આમ તો હું વ્યવસાયે એક મીકેનીકલ એન્જીનીયર છું...સારી એવી પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રી માં જોબ કરું છું...પરંતુ નોવેલ વાંચવાનો પેહલે થી ખુબજ ગાંડો શોખ હતો..આથી વાંચતા વાંચતા કઈંક લખવાનો શોખ જાગી આવ્યો,અને સાથે મારા જેવા નવોદિત અને શીખાઉ લેખક માટે માતૃભારતી એ એક સકારાત્મક પ્લેટફોર્મ પૂરું પાડ્યું.આથી સપનું પૂરું થયું....આશા રાખું છું મારી લખેલી બુક્સ આપ લોકોને પસંદ પડે..અને જો મારાથી કઈંક ભૂલ થઇ હોય તો ફીડબેક આપવા વિનંતી કરું છું જેથી એવું બીજી વાર લખવાની હું ગુસ્તાખી ના કરું..

    • (28.8k)
    • 5.2k
    • (30k)
    • 6.1k