The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@thedipeshbarot
Jamnagar
8
23k
83.2k
ઘણી વાર માણસ ને જાણવામાં સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે પણ અહી લખવું ફરજીયાત છે એટલે મારો પરિચય બહુ ટુકમાં અહી આપું છું.હું મારા વિષે એવું વિચારું છું કે મારી કોમ્પ્લેક્ષ પર્સનાલીટી છે, ક્રિકેટ-સ્પોર્ટ્સ,ફિલ્મ-સંગીત,ટીવી,સાહિત્ય,રાજકારણ બધા જ વિષય માં જોરદાર અને સરખો રસ ધરાવું છું. છે.મારું કામ,મારું લખાણ મારા વિષે કહે,મારી જાત વિષે કહે તો વધુ સારું કારણ કે આ ૫૦૦ શબ્દોથી હું મારી જાત સાથે અને મારા વિષે જે લોકો જાણવા માંગે છે તેની સાથે હું ન્યાય નહિ કરું શકું.દેશ દાજ ધરાવતો યુવા છું દેશ માટે કામ આવી શકું એવી પણ ઈચ્છા છે,અને એક મહત્વની અતિ મહત્વની વાત હું નાસ્તિક છું . જયારે જયારે પોતાની જાત વિષે લખવાનું હોય ત્યારે ગાલીબનો શેર યાદ આવે મેરે બારે મેં કોઈ રાઈ મત બનાના ગાલીબ,મેરા વક્ત ભી બદલેગા,તેરી રાય ભી. વિરાટ કોહલી,અલિયા ભટ્ટ,કુમાર વિશ્વાસ,શહીદ ભગત સિંહ,ડો.શરદ ઠાકર જેવી વ્યક્તિઓ થી ખાસ્સો પ્રભાવિત અને થયેલો છું.
লগইন জারি রাখুন
By Login you agree to Matrubharti "ব্যবহারের শর্তাবলী । মাতরুবার্তি" and "গোপনীয়তার শর্ত"
যাচাই
ডাউনলোড অ্যাপ
অ্যাপ ডাউনলোড করতে লিংকটি পান
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Please enable javascript on your browser