Upadhyay Chintan

Upadhyay Chintan

@uchiku9

(40)

Rajkot

2

1.7k

6.3k

আপনার সম্পর্কে

જે લોકો જીભના તીખા હોય , એ દિલના મીઠાં હોય છે!-મારું બસ એવું જ છે.મહેનતથી ઘરમાં બુક્સ વસાવી છે,આગવો ટેસ્ટ સાહિત્ય માટે ડેવલપ કર્યો છે એટલે ક્યાક બિનજરૂરી ડોળ,દેખાડા કે જુઠાણા દેખાય ત્યાં હું વરસી પડું છુ,મારી પાસે જ બધું જ્ઞાન ને માહિતી છે એવું સહેજ પણ નથી માનતો. સતત શીખતા રહેવું એ મારું કાર્ય છે. ફૂડ ,મ્યુઝિક અને ટ્રાવેલીંગનો શોખીન છુ.વાંચવું-એ મારા શરીર માટે ઓક્સીજન જેટલું જરૂરી છે અને લખવું-એ જાણે જીવવા માટે ધબકતું દિલ.! સતત મહેનત કરી કલ્પનાની અને લખવાની શૈલીની ધાર કાઢતો રહું છુ. અઠંગ કૃષ્ણ-પ્રેમી માણસ છુ એટલે મોજીલો-રંગીન મિજાજી. ઈચ્છા એવી છે કે સાહિત્યની અલગ અને આગવી સેવા કરવી છે,થોડું અલગ વિઝન છે,સ્ટેજ પકડીને અસકારક શોર્ટ ફિલ્મો ડાયરેક્ટ કરવી અને મજબુત સ્ક્રીનપ્લે તથા સ્ક્રીપ્ટ લખી જબ્બર યોગદાન આપવાનું સપનું છે.મહેનત મારા હાથમાં છે એટલે એ કરતો રહું છુ,આગળ ફળની ડિવાઈન ડીઝાઇન કૃષ્ણ કરી આપશે.તરંગી કલ્પનાશક્તિ સાથે સામાજિક જાગૃકતા ઉભી કરતા આર્ટિકલ અને અસરકાર શોર્ટ સ્ટોરી ,ફિક્સન સાથે-એ સ્ટ્રોંગ પોઈન્ટ છે. સમાજ સોસાયટી -શબ્દની જ મને એલર્જી , આપણે ભારતીયો સતત આવતીકાલની અસલામતીની બીકે,હમેશા લોકો શું કહેશે

    কোনো উপন্যাস উপলব্ধ নয়

    কোনো উপন্যাস উপলব্ধ নয়