Vishwa Palejiya

Vishwa Palejiya

@vishwapatel

(15.7k)

5

10k

22.5k

আপনার সম্পর্কে

Selectivelysocial હોવાનાં કારણે મનનાં વિચારોને લોકો સમક્ષ રજૂ કરવા માટે લખવાનો વિચાર આવ્યો. આમ તો લખવા- વાંચવામાં રુચિ તો બાળપણ થી જ રહી છે. મારા પિતા એક ખૂબ જ સારા કવિ છે . નાની હતી ત્યારે એમની સાથે નિયમિતપણે પુસ્તકાલય જતી, અને મારા દરેક જન્મદિવસ પર એ મને એક પુસ્તક ભેટ આપતા જેમાં પહેલાં પાના પર મારા માટે શુભેચ્છા રહેતી. મારી ઉંમર પ્રમાણે હર એક જન્મદિવસ પર ઊચિત પુસ્તક મને મળતી રહી. સમજણી થયાં પછી મારા પપ્પા એમની લખેલી બૂક મને આપતા. લખાણનાં ક્ષેત્રમાં તો હજી પા પા પગલી માંડી છે...............