નિયતિ સત્કારવાની હોય છે,હર ઘડી શણગારવાની હોય છે;તું બધી ફરિયાદ મૂકી દે હવે,જિન્દગી સ્વીકારવાની હોય છે.– હિતેન આનંદપરાએકલતા ખરેખર ...